તાજા સમાચાર
District at a Glance
About District
ડાંગ જિલ્લો ગુજરાત રાજ્યના દક્ષિણપૂર્વી ભાગમાં આવેલો છે. જિલ્લાના પ્રશાસનિક હેડક્વાર્ટર અહવામાં આવેલો છે. ડાંગનો વિસ્તાર 1,764 કિમી² છે અને અહીંની વસ્તી 228,291 છે (2011 મુજબ). 2011 સુધીમાં, આ ગુજરાતના 34 જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ધરાવતો નગરીય વિસ્તાર છે. યોજના કમિશન મુજબ, ડાંગ ભારતમાંના 640 જિલ્લામાં સૌથી આર્થિક રીતે પડકારરૂપ જિલ્લાઓમાંનો એક છે. 94% વસ્તી કોઈ ન કોઈ અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવે છે. ડાંગના પાંચ રાજાઓ એ માત્ર વંશગત રાજાઓ છે જેમના શિર્ષકહાલ સરકાર દ્વારા માન્ય છે, જે 1842 માં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ડાંગ રાજાઓ વચ્ચે થયેલ કરારના કારણે છે.
પ્રવાસી માર્ગદર્શિકા
અમારા જિલ્લાનું સૌંદર્ય, સંસ્કૃતિ અને વારસો શોધો.
Latest Updates & Information
- પ્રદર્શિત કરવા કોઈ પોસ્ટ નથી
- ભાડે થી મકાન આપતા મકાન માલિકો નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા નિયત કોલમમાં ભાડુઆત અંગે અને મકાન માલીક અને મકાન અંગેની સંપુર્ણ અને સચોટ વિગતો નિભાવવામાં આવે અને આ બાબતે કાનુની બળ મળી રહે તે માટે રજીસ્ટરો નિભાવવા અન્વયેનું જાહેરનામું.
- સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં તમામ જગ્યાએ સી.સી.ટી.વી. (નાઈટ વિઝન) કેમેરા ગોઠવવા અન્વયેનું જાહેરનામું.
- દિવાળીના તહેવારો તથા અન્ય તહેવારો નિમિત્તે ફોડવામાં આવતા ફટાકડાના કારણે અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં ફટાકડાના ખરીદ. વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા સંદર્ભેનું જાહેરનામુ
- આગામી સમયમાં યોજાનાર વઘઈ તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચના હોદ્દાની ફેરફાળવણી અંગેના આદેશ.
- આગામી સમયમાં યોજાનાર આહવા તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચના હોદ્દાની ફેરફાળવણી અંગેના આદેશ.
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે મંડપ તથા ઈલેકટ્રીકલ ની સેવા પુરી પાડવા અંગેની જાહેર નિવિદા નં. ૬/૨૦૨૬.
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે વિડીયોગ્રાફીની સેવા પુરી પાડવા અંગેની જાહેર નિવિદા નં. ૫/૨૦૨૬.
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે મતપત્રો છાપકામની કામગીરી પુરી પાડવા અંગેની જાહેર નિવિદા નં. ૪/૨૦૨૬.
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે ભોજન/કેટરીંગની સેવાઓ પુરી પાડવા અંગેની જાહેર નિવિદા નં. ૩/૨૦૨૬
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે છાપકામની સેવાઓ પુરી પાડવા અંગેની જાહેર નિવિદા નં. ૨/૨૦૨૬
Helpline Contacts
-
નાગરિક કોલ સેન્ટર: 155300
-
બાળ હેલ્પલાઇન: 1098
-
ક્રાઇમ સ્ટોપર (ગુનો રોકવો): 1090
-
બચાવ કમિશનર: 1070
Citizen Services
Capture the Moments
SUBIR GIRMAL WATERFALL
maxresdefault
Saputara Photo – Amazing Paragliding
Saputara Photo – Enjoy Paragliding
Saputara – Lake View
Lahancharya Village – Greenary
Saputara Photo – Paragliding
ચિંચલી ગામનો નજારો
ગીરામલ ધોધ
Public Utility

