Close

સબડિવિજન અને તાલુકા

ડાંગ જીલ્લાનું એક પેટા વિભાગ છે, જેનું નામ આહવા છે, જે વહીવટની કામગીરી માટે છે.
મહેસુલ વિભાગ પ્રાંત અધિકારી દ્વારા સંચાલિત કરવામાં આવે છે જે ડેપ્યુટી કલેક્ટર ના કેડર મા આવે છે.
તેઓ તેમના ડિવિઝનમાં અધિકારક્ષેત્ર ધરાવતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ છે.

તાલુકા:
પેટા વિભાગ ને તાલુકામાં વહેચવામાં આવે છે(મુખ્યત્વે ૨ તાલુકા પર વિભાગ )
ડાંગ જીલ્લો ત્રણ તાલુકા નો બનેલો છે,બધા તાલુકા મામલતદાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે