ગામ અને ગામ પંચાયત
ડાંગ જિલ્લામાં, ૩૧૧ ગામ છે, જે ત્રણ તાલુકા પંચાયતોમાં વહેચાયેલા છે, જે ત્યારબાદ ૭૦ ગામ પંચાયતો માં વહેચાય છે . આ પંચાયતો અને ગામો નીચે બતાવ્યા મુજબ વહેચાયેલા છે.
આ બધાનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા થાય છે .
તાલુકા | ગામડા | પંચાયત |
---|---|---|
આહવા | ૧૨૨ | ૨૭ |
વઘઈ | ૯૬ | ૨૩ |
સુબીર | ૯૨ | ૨૦ |
ડાંગમા આવેલા ગામો, ગામ પંચાયતો અને તાલુકા પંચાયતો ની યાદી અહી જુઓ.