Close

ગામ અને ગામ પંચાયત

ડાંગ જિલ્લામાં, ૩૧૧ ગામ છે,   જે ત્રણ તાલુકા પંચાયતોમાં વહેચાયેલા છે, જે ત્યારબાદ ૭૦ ગામ પંચાયતો માં વહેચાય છે . આ પંચાયતો અને ગામો નીચે બતાવ્યા મુજબ વહેચાયેલા છે.

આ બધાનું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા થાય છે .

ગામ અને ગામ પંચાયત
તાલુકા ગામડા પંચાયત
આહવા ૧૨૨ ૨૭
વઘઈ ૯૬ ૨૩
સુબીર ૯૨ ૨૦

ડાંગમા આવેલા ગામો, ગામ પંચાયતો અને તાલુકા પંચાયતો ની યાદી અહી જુઓ.