Close

સાપુતારા હિલ સ્ટેશન

દિશા
કેટેગરી કુદરતી/મનોહર સૌંદર્ય

સાપુતારાને એક આયોજિત હિલ રિસોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે

જેમાં હોટલ, ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, થિયેટર, રોપવે અને એક સંગ્રહાલય જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે

જેથી પહાડી ઠંડીમાં આનંદપ્રદ રજાઓ ગાળવા મળે. સાપુતારાનો અર્થ ‘સર્પોનું નિવાસસ્થાન’ થાય છે

અને હોળી પર આદિવાસી લોકો સર્પગણ નદીના કિનારે સાપની છબીની પૂજા કરે છે.

ફોટો ગેલેરી

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

ગુજરાત : સુરત, વડોદરા મહારાષ્ટ્ર : નાસિક

ટ્રેન દ્વારા

નજદીક ના મોટો સ્ટેશન : સુરત

માર્ગ દ્વારા

અમદાવાદ : ૪૦૯ કિ.મી. સુરત : ૧૬૪ કિ.મી.