શબરીધામ અને પંપા સરોવર
દિશાઆ સ્થળ જ્યાં શ્રી રામ(હિન્દુઓના ભગવાન) તેમના જંગલના પ્રવાસ દરમિયાન શબરીને મળ્યા હતા એવું માનવામાં આવે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
ગુજરાત : સુરત, વડોદરા મહારાષ્ટ્ર : નાસિક
ટ્રેન દ્વારા
નજદીક ના મોટો સ્ટેશન : સુરત
માર્ગ દ્વારા
અમદાવાદ : ૩૭૫ કિ.મી. સુરત : ૧૩૪ કિ.મી.