ગીરાધોધ
દિશાઆ કુદરતી ધોધ જે આંખ સામે અલગ તારી આવે છે,જેની ઉચાઇ આશરે ૨૦૦ થી ૨૫૦ ફૂટ છે,જે આખુ વર્ષ ભરેલો જ રહે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
ગુજરાત : સુરત, વડોદરા મહારાષ્ટ્ર : નાસિક
ટ્રેન દ્વારા
નજદીક ના મોટો સ્ટેશન : સુરત
માર્ગ દ્વારા
અમદાવાદ : ૩૫૧ કિ.મી. સુરત : ૧૧૦ કિ.મી.