Close

મહાલ કેમ્પસાઈટ

દિશા

મહાલ કેમ્પસાઈટ આહવાથી ૨૪ કિમી દુર આવેલું છે, અને મહાલ ગામથી ૧.૫ કિમી દુર આવેલું છે.

ફોટો ગેલેરી

  • કેમ્પસાઈટ મહાલ ટ્રી હાઉસથી ફોટો
    મહાલ કેમ્પસાઈટ - ટ્રી હાઉસથી નજારો
  • મહાલ કેમ્પસાઈટ કેમ્પફાયરનો ફોટો
    મહાલ કેમ્પસાઈટ - કેમ્પફાયર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

ગુજરાત : સુરત, વડોદરા મહારાષ્ટ્ર : નાસિક

ટ્રેન દ્વારા

નજદીક ના મોટો સ્ટેશન : સુરત

માર્ગ દ્વારા

અમદાવાદ : ૩૬૩ કિ.મી. સુરત : ૧૨૨ કિ.મી.