જમીન રેકર્ડ્સ
ગુજરાત રાજ્યમાં જમીન રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે
જોકે મ્યુટેશન મામલતદાર ઓફીસ/પ્રાંત ઓફીસ/કલેકટર ઓફીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
મુલાકાત: http://anyror.gujarat.gov.in/
જન સેવા કેંદ્ર
સ્થળ : બધા મામલતદાર કચેરી | શહેર : સંબંધિત બધા તાલુકા સેંટરો