નોટિફીકેશન
Filter Document category wise
| શીર્ષક | તારીખ | View / Download |
|---|---|---|
| ભાડે થી મકાન આપતા મકાન માલિકો નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા નિયત કોલમમાં ભાડુઆત અંગે અને મકાન માલીક અને મકાન અંગેની સંપુર્ણ અને સચોટ વિગતો નિભાવવામાં આવે અને આ બાબતે કાનુની બળ મળી રહે તે માટે રજીસ્ટરો નિભાવવા અન્વયેનું જાહેરનામું. | 06/11/2026 | જુઓ (220 KB) |
| સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં તમામ જગ્યાએ સી.સી.ટી.વી. (નાઈટ વિઝન) કેમેરા ગોઠવવા અન્વયેનું જાહેરનામું. | 30/10/2026 | જુઓ (203 KB) |
| દિવાળીના તહેવારો તથા અન્ય તહેવારો નિમિત્તે ફોડવામાં આવતા ફટાકડાના કારણે અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં ફટાકડાના ખરીદ. વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા સંદર્ભેનું જાહેરનામુ | 25/10/2026 | જુઓ (268 KB) |
| આગામી સમયમાં યોજાનાર વઘઈ તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચના હોદ્દાની ફેરફાળવણી અંગેના આદેશ. | 27/10/2026 | જુઓ (1 MB) |
| આગામી સમયમાં યોજાનાર આહવા તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચના હોદ્દાની ફેરફાળવણી અંગેના આદેશ. | 27/10/2026 | જુઓ (1 MB) |
| આગામી સમયમાં યોજાનાર સુબીર તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચના હોદ્દાની ફેરફાળવણી અંગેના આદેશ. | 27/10/2026 | જુઓ (1 MB) |
| વઘઈ, ભાલખેત, ભેંડમાળ, ચિચિનાગાવઠા, ચિચોંડ, ચિકાર, ડગડીઆંબા, દગુનિયા, ડુંગરડા, ગોડળીયા, કોસીમદા, માનમોડી, નડગચોંડ, સરવર, ઝાવડા ગ્રામ પંચાયત માટે આવતા સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડવાર સભ્ય બેઠકોની પુનર્વતન અંગેનો આદેશ. | 21/10/2026 | જુઓ (7 MB) |
| સુબીર, દહેર, હનવંતપાડા, કાકશાળા, કેશબંધ, કિરલી, લવચાલી, મહાલ, માળગા, પિપલાઈદેવી, શેપુઆંબા, શિંગાણા ગ્રામ પંચાયત માટે આવતા સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડવાર સભ્ય બેઠકોની પુનર્વતન અંગેનો આદેશ. | 21/10/2026 | જુઓ (8 MB) |
| આહવા, ચંખલ, ચૌકીયા, ચિકટિયા, ધવલીદોડ, દિવાનટેમ્બ્રુન, ડોન, ગાઢવી, ઘોગલી, જાખાના, લહાણચર્યા, માલેગાવ, ટાકલીપાડા (પિપલાઈદેવી), વાસુર્ણા ગ્રામ પંચાયતો માટે આવતા જનરલ ઇલેકશન માટે વોર્ડ પ્રમાણે સભ્ય બેઠકોના પુન:વિતરણ અંગેનું ઓર્ડર. | 21/10/2026 | જુઓ (10 MB) |
| ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું જાહેરનામું, જિ.ડાંગ. અસંંગઠિત શ્રમિકો / કામદારોના પોલીસ વેરી સંદર્ભે જાહેરનામું, | 17/10/2026 | જુઓ (207 KB) |