માહિતી અધિકાર અધિનિયમ
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ એ સારી રાજ્ય વ્યવસ્થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે.
ડાંગ જિલ્લાના, માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના વિવિધ પ્રકાર ના દસ્તાવેજ નીચે મુજબ છે .
ક્રમ | કચેરી | દસ્તાવેજનો પ્રકાર | જુઓ / ડાઉનલોડ કરો |
---|---|---|---|
૧ | કલેક્ટર કચેરી, આહવા ડાંગ | પ્રોએક્ટીવ ડીસ્કલોજર | પ્રોએક્ટીવ ડીસ્કલોજર – ૨૦૧૯ |