Close

જીલ્લા વિષે

ડાંગ જીલ્લામાં આહવા,વઘઈ અને સુબીર નામનાં ત્રણ તાલુકા આવેલા છે.

આહવા જેનું મુખ્યમથક છે.

ડાંગ જીલ્લાનો સંપૂર્ણ વિસ્તાર ૧૭૨૩.૫૧કિમી છે,તે ગુજરાતના નવસારી અને તાપી જીલ્લા સાથે જીલ્લાની સરહદ અને મહારાષ્ટ્ર સાથે રાજ્યની સરહદ ધરાવે છે.