Close

જીલ્લા આયોજન કચેરી

ડાંગ જીલ્લામાં જીલ્લા આયોજન અધિકારી હોય છે જેમને અન્ય કર્મચારીવર્ગ મદદ કરે છે. જીલ્‍લા આયોજન કચેરી કલેકટરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામગીરી બજાવે છે, જીલ્‍લા આયોજન અધિકારશ્રી, જીલ્લા આયોજન મંડળના સભ્ય-સચિવ તરીકેની ફરજો બજાવે છે.

ટેલીફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૧૦

ઇમેઇલ : dpo-dan[at]gujarat[dot]gov[dot]in

સરનામું: જીલ્લા આયોજન કચેરી,  જિલ્લા સેવા સદન , આહવા જિલ્લા ડાંગ