Close

કેવી રીતે પહોચવું

હવાઈ માર્ગે

ડાંગથી સૌથી નજીક નું એરપોર્ટ સુરત,જે જીલ્લાના કેન્દ્ર આહવાથી આશરે ૧૪૧કિમિ દુર આવેલ છે, ઘણી બધી ફ્લાઈટ અહી થી અને અહી સુધી ઉડે છે,જે શહેરને ગુજરાત તથા દેશના અલગ અલગ ભાગો સાથે જોડે છે.

રેલ માર્ગે

ડાંગ જીલ્લામાં કોઈ પણ બ્રોડ ગેજ રેલ માર્ગ નથી,જોકે નેરો ગેજ ટ્રેન બીલીમોરા શહેરથી આવે છે(નવસારી જીલ્લાનું એક નગર). નજીકના રેલવે સ્ટેશન નવસારી,વલસાડ અને સુરત એ જીલ્લાના કેન્દ્ર એવા આહવાથી ૧૦૧,૧૧૦,અને ૧૪૧કિમિના અંતરે આવેલા છે.

જમીન માર્ગે

NH૩૫૦ જીલ્લાના વઘઈ તાલુકામાંથી પસાર થાય છે,અને જીલ્લાનું કેન્દ્ર આહવા ગુજરાત સ્ટેટ હાઇવે નં ૧૪ પર છે. ST અહમદાબાદ, વડોદરા અને સુરત માટે બસ ચલાવે છે.