દસ્તાવેજો
Filter Document category wise
| શીર્ષક | તારીખ | View / Download |
|---|---|---|
| આદર્શ આચાર સંહિતાના અમલ અને વિવિધ પ્રતિબંધ અન્વયેનું જાહેરનામું | 06/04/2026 | જુઓ (927 KB) |
| તા.૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર)ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | 06/04/2026 | જુઓ (946 KB) |
| ગુજકેટ પરીક્ષા અન્વયેનું જાહેરનામું | 27/03/2026 | જુઓ (304 KB) |
| સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં તમામ જગ્યાએ સી.સી.ટી.વી. (નાઈટ વિઝન) કેમેરા ગોઠવવા અન્વયેનું જાહેરનામું | 27/03/2026 | જુઓ (343 KB) |
| ભાડે થી મકાન આપતા મકાન માલિકો મકાન ભાડુઆત અન્વયેનું જાહેરનામું | 27/03/2026 | જુઓ (308 KB) |
| તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં હથિયારોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | 27/03/2026 | જુઓ (279 KB) |
| ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ વિગેરે સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | 27/03/2026 | જુઓ (266 KB) |
| ડાંગ જિલ્લામાં અનઅધિકૃત રીતે સભા /સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | 27/03/2026 | જુઓ (256 KB) |
| જુના/નવા મોબાઈલ/સીમકાર્ડ વપરાશકારે તે મોબાઈલ/સીમકાર્ડ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેંચાણે આપેલ તે અંગે ખરીદતા/વેચાતા વેપારી દ્વારા નિયત રજીસ્ટર નિભાવવામાં આવે તે માટેનું જાહેરનામું | 27/03/2026 | જુઓ (379 KB) |
| ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્લસ્ટિક તથા ઘન કચરો ખુલ્લામાં ફેલાવતા થતા હવા તથા જમીનમાં પ્રદૂષણ અટકવા સંદર્ભેનું જાહેરનામું, | 11/12/2025 | જુઓ (317 KB) |