મહાલ કેમ્પસાઈટ
દિશા
મહાલ કેમ્પસાઈટ આહવાથી ૨૪ કિમી દુર આવેલું છે, અને મહાલ ગામથી ૧.૫ કિમી દુર આવેલું છે.
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
ગુજરાત : સુરત, વડોદરા મહારાષ્ટ્ર : નાસિક
ટ્રેન દ્વારા
નજદીક ના મોટો સ્ટેશન : સુરત
માર્ગ દ્વારા
અમદાવાદ : ૩૬૩ કિ.મી. સુરત : ૧૨૨ કિ.મી.